અંજારના ટપ્પર ગામના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી ગેટકો કંપની અંડર ગ્રાઉન્ડવિજ લાઈનની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ

અંજાર તાલુકા ટપ્પર ગામની રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી ગેટકો કંપની અંડર ગ્રાઉન્ડવિજ લાઈનની કામગીરી સામે ગ્રામજનોએ કર્યો વિરોધ