શેરી ફેરીયાઓને મળશે રૂ.૩૦૦૦૦/-ની મર્યાદા વાળું ક્રેડીટ કાર્ડ

માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને પીએમ સ્વનિધિ યોજનાનો કાર્યક્રમ તીરુવનંતપુરમ, કેરળ ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમની રસાતર લુજ મહાનગરપાલિકા દ્વારા તા.૨૩/૦૧/૨૦૨૬ને ચૂકવારના રોજ ઇન્ચાર્જ મુખ્ય અધિકારી શ્રી અનીલ જાદવના માર્ગદર્શન હેઠળ બુજ નગરપાલિકા હીલ ખાતે ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી રશ્મીબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ જીવંત પ્રસારણ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવે નગરપાલિકના પ્રમુખશ્રી રશ્મિબેન સોલકી, સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા, વોટરસપ્લાય શાખાના વેરમેન સંજયભાઈ હક્કર, માંસ્કૃતિક સમિતિના ચેરમેન મનીપાબેન સોલંકી નગરમેવક ધીરેનભાઈ લાલન, પૂર્વ નગરસેવક તેમજ ભુજ શહેર ભાજપના ઉપયપુત્ર જયતભાઈ ઠક્કર તેમજ બેન્ક ઓફ બરોડાના લીડ બેન્ક મેનેજર શ્રી નીતીશ ગામીત સાહેબ અને એચ.ડી.એફ.બેન્ક માંથી શ્રી પિયુષભાઈ પડિતના હસ્તે લાભાર્થીઓને બેન્કો દ્વારા મંજુર કરવામાં આવેલ કુલ ૪૧ લાભાર્થીઓને ૩,૧૪૬૦૦૦૦/- લોન સહાયના મજુરી પત્ર વિતરણ કરવામાં આવેલ હતા. તેમજ આ કાર્યક્રમમાં વડાપ્રધાનથી નરેન્દ્રભાઈ મોદીના તીરુવનંતપુરમ, કેરળ ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ લાભાર્થીઓ વા નિકળ્યો હતો.
નગરપ્રાણિકા પ્રમુખથીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃવમાં ગુજરાતના વિકાસનો જે મજબૂત પાવી નખાવી, તેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન sઠળ એક નવી ઊંચાઈ મતી છે. ગુજરાતની આ વિકાસયાતએ ક્ષમાજના ઉબાડાના માનવી અને ગામે ગામ સુધી સુરાસન અને કલ્યાણના ફળ પડીચ ડયા છે. તેમણે જરાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી નરેનભાઈ મોદીનું આત્મનિર્ભર ભારતનું સ્વપન સાકાર કરવા માટે આ થીજના એક મજબૂત પગલુ છે. કોરોના મહામારીના કપરા સમયમાં જે નાના વેપારીઓના પંધા રોજગારને અસર થઈ હતી, તેમને ફરી બેઠા કરવા માટે આ યોજનાં જીવનરેખા બની છે.
લીગ, બેન્ક મેનેજરશ્રીએ પીએમ સ્વનિધિ યોજના અંતરીત *5000/- લોન પૂરી કરનાર. sula 10000/- લીમીટ વાતુ ક્રેડીટ કાર્ડ મળનાર છે. તેની ઉપયોગીતા અને વves તેમજ બેઠી દ્ધારા આપવામાં આવતી ત્રિવિધ લોન અને વીમા યોજના અંશે માહિતી આપી હતી.
ચેનયુ. બેલ-એપ વિભાગના મેનેજર શ્રી (ઉઝેર દશબા જાઇવ્યું હતું કે આ યોજન અંતર્ગત કચેરી કેવિયા ખીને કરદી વિના ૭ ટકા વ્યાજ સમર્થ રાબધીડી સાથે રૂ.૧૫,૦૦૦ ૨૫,૦૦૦ અને પછી ૫૦,૦00 મુધીની બીમ સેન્સ મારફતે પૂરી પાડવામાં આવે છે તેમણે જાાવ્યું હતુ કે ઓનલાઈન ડિસિ ટ્રાન્ઝેક્શન કરનારને વર્ષમાં વડત્તમ . thoઃ કેશબેકનો લાભ પણ મળવાપત્ર છે. સાથી સાથે -જેતરમાં ભારત સરકાર મારા બીજા તબક્કાની લીમ પૂર્ણ પટેલ લાભાTM 10000/- ની મર્યાદામાં પડત ભાડેનો ભવિયા પણ ઉપરાળા કરવામાં આવો ગોન મેળવનાર શાભાર્થીઓ અને તેમના પરિવારજનોને જનધન યોજના, વીમા સુરક્ષા, પી.એમ. માનઘન યોજના, પરિવારની સગભાં બહેનોને જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, વન નેશન વન રાક્ષન યોજના જેવી સામાજિક સુરક્ષાની યોજનાનો પણ લાભ આપવામાં આવે છે. આમ. આ પોજના નાના વેપારીઓ માટે વરદાનરૂપ સાબિત થાય છે.
સમગ્ર કાર્યક્રમનો આયોજન સ્ટૌર બાન્ય હેડ શ્રી દક્ષેશભાઈ ભટ્ટ સંચાલન એન.યુ.એલ.એમ વિભાગના મેનેજર શ્રી કિશોર ગેખા તેમજ આભા વિધિ ડીમ્પલબેન ત્રિવેદીએ કરી હતી.