ભચાઉ નજીક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટ્રેઇલરચાલકનું મોત

accident

copy image

accident
copy image

ભચાઉ નજીક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ટ્રેઇલરચાલકનું મોત થયું હતું. આ ઘટના અંગે વધુમાં માહિતી મળી રહી છે, ગત ગત તા. 23/1ના રોજ સામખિયાળી-ભચાઉ વચ્ચે રંગલા પંજાબ હોટેલ સામે આ અકસ્માત સર્જાયો હતો. હતભાગી એવો કામતા કપિલ રાય ટ્રેઇલર લઇને જઇ રહ્યો હતો તે સમયે આગળ જતાં ટ્રક સાથે આ ટ્રેઇલર ભટકાતાં ટ્રેઇલરચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે ટ્રેઇલરચાલકનું મોત થયું હતું. આ દુર્ઘટના અંગે પોલસએ નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.