ચોકલેટના પેકેટની આડમાં ગાંજો છુપાવીને લાવવાનું કરવતરું ઝડપાયું

copy image

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું અને હાઈબ્રિડ ગાંજા સહિતની હેરફેર ઝડપાઈ…

કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી….

 બેંગકોકથી આવેલી એક મહિલા એક કરોડનો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાઈ હોવાનું સામે આવ્યું….

ચોકલેટના પેકેટની આડમાં ગાંજો છુપાવીને લાવતું કરવતરું ઝડપાયું…