અંજારના મેઘપર કુંભારડીમાં 32 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ પોતાની જીવનરેખા ટૂંકાવી.

copy image

copy image

અંજારના મેઘપર કુંભારડીમાં 32 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા.. વધુમાં જાણવા મળ્યું છે કે,આ બનાવ મેઘપર કુંભારડીના રવેચી નગરમાં બન્યો હતો. બાલાજી નગરમાં રહેતો સુરજ મકવાણા નામનો યુવાન ગત તા.3/2ના રોજ સાંજના અરસામાં રાવેચી નગરમાં હતો તે દરમ્યાન કોઈ અકડ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. અંજાર પોલીસે બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.