ભારે વરસાદથી મુંબઈ-પુના બેહાલ, દીવાલ પડવાની ઘટનામાં 22નાં મોત 14 ગાયલ

ભારે વરસાદને કારણે મલ્લાડ-ઇસ્ટમાં આવેલી સ્કૂલ પાસેથી દીવાલ તૂટી પડી હતી, જેનાં કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
સ્થાનિક પોલીસ તથા ફાયર બ્રિગેડ NDRFને તેની કામગીરીમાં મદદ કરી રહ્યા છે જોગેશ્વરી તથા કાંદિવલીના અલગ-અલગ વિસ્તારમાં 13 લોકોને દાખલ કરવામાં આવ્યાં છે ફાયર-બ્રિગેડ તથા પોલીસ પહોંચે તે પહેલાં દબાઈ ગયેલા કેટલાક લોકોને બહાર કાઢવામાં આડોશ-પાડોશના લોકોને સફળતા મળી હતી.
ભારે વરસાદને કારણે રાજ્ય સરકારે મુંબઈ, નવી મુંબઈ, થાણે તથા આસપાસના પરા વિસ્તારમાં આવેલી જાહેર તથા ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે દીવાલ તૂટી પડવાને કારણે 12 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ચાર અન્યને ગંભીર ઈજા પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *