જુના કપડા અને ઉપયોગી ચીજવસ્તુઓ દાન માટે ગાંધીધામ મહાનગરપાલિકા ની પહેલ

ગાંધીધામ મહાનગરપાલિકા દવારા સેવા અને સહકારની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે એક Dedicated “RRR Vehicle” (Reduce, Reuse, Recycle) भारइते कुना परंतु उपयोगी पडा तथा अन्य यी४वस्तुओ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાના હેતુથી એક પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં એક આ અભિયાન દ્વારા ઘરમાં પડેલી બીન ઉપયોગી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને જરુયાત વર્ગને સહારો મળી શકે તેવો પ્રયાસ શરુ કરવામાં આવી રહ્યો છે. જેથી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વચ્છ અને સારી સ્થિતિમાં આવેલા કપડા, ચાદરો, કમ્બલો, શૈક્ષણિક સામગ્રી, રમકડાં સહિતની ઉપયોગી વસ્તુઓ દાનમાં આ વેહીકલમાં આપી શકાશે. એકત્રિત થયેલ સામાન જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવશે.આ પહેલ માનવતા, વહેંચણી અને પરોપકારના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો આ સેવા કાર્યમાં જોડાઈને જરૂરિયાતમંદોના જીવનમાં સહાયરૂપ બને તેવી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અપેક્ષા રાખવામાં આવી છે. આ એક વેહીકલ વોર્ડ વાઇઝસ તમામ વિસ્તાર માં ફેરવવામાં આવશે. તેવું મહાનગરપાલિકાની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.

वधुभां गांधीधाम महानगरपालिकाना नीयेना 3 “RRR center” (Reduce, Reuse, Recycle) ५२ पर બીન ઉપયોગી વસ્તુઓનો આપી શકાશે :-

RRR center नु सरनामु

સેકટર વોર્ડ ઓફીસ, જુની શની માર્કટ ની બાજુમાં, સેકટર-૫, ગાંધીધામ

સપનાનગર વૉર્ડ ઓફીસ, સપનાનગર પાણીના ટાંકાની બાજુમાં, સપનાનગર, ગાંધીધામ

લીલાશાડ વોર્ડ ઓફીસ, લીલાશાહ સર્કલની બાજુમાં, લીલાશાનગર,ગાંધીધામ