કચ્છ પ્રદેશ : મશહુર છે

શ્રી ગણેશાય નમઃ
તંત્રી સ્થાનેથી
કચ્છ પ્રદેશ : મશહુર છે
તેના રળિયામણા પથ્થર માટે
કચ્છ જોયું તો બધું જોયું….. તો સરદાર પટેલે કચ્છને લઘુ ભારતની ઉપમા આપી છે. અને હવે જ્યારે કચ્છ પ્રદેશ પ્રવાસીઓ માટે હબ બન્યું છે ત્યારે કચ્છની એક જાણીતી છતાં અજાણી વાત પણ જાણી લઈએ….
કચ્છ પ્રદેશ મશહૂર છે સદીઓથી તેના પથ્થરો માટે. અહીં યેલો , ગ્રેનાઇટ ટાઈપ, limestone પથ્થર રેત પાષણ પથ્થર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે અને તેની માઈન્સ છૂટી છવાઈ જોવા મળે છે. અને હા રેતિયા શાણ પથ્થરની અહીં ઘણી ખાડો છે બ્લેક ટ્રેપની માઈન્સ ભેડિયા પણ ખૂબ જોવા મળે છે. ત્યારે અહીં છુટા છવાયા મળી રહેતા કાંકરિયા ચકમક પથ્થરોની શોભા ન્યારી છે. તે કહેવાની જરૂર ખરી કે…

HJ સોની
એડિટર