કેરા નિવાસી પ્રીતેશ માવજી વેકરીયા અક્ષર નિવાસી થયેલ છે

કેરા નિવાસી પ્રીતેશ માવજી વેકરીયા ઉમર વર્ષ 31 જે તા,15/2/2026 ના રોજ અક્ષર નિવાસી થયેલ છે જેમનું બેસણું તા,18/2/2026 બુધવારના રોજ ભાઈઓનું સ્વામિનારાયણ મંદિરમાં અને બહેનોનું તેમના નિવાસ સ્થાને રાખેલ છે
ટાઈમ સવારે,7.15 થી 8.15