મિરજાપરમાંથી સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો
copy image

ભુજ નજીક આવેલ મિરજાપરમાંથી સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત દિવસે ફરિયાદીની સગીર વયની દીકરીનું કોઇ અજાણ્યો ઇસમ લલચાવી-ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ લઈ ગયેલ હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.