અજાપરમાં 24 વર્ષીય પરિણીતાનો આપઘાત

copy image

copy image

અજાપરમાં 24 વર્ષીય પરિણીતાએ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અજાપરમાં રહેનાર પૂજાબેન નામના મહિલા ગત તા. 15/2ના પોતાના બે સંતાન સાથે ઘરેથી નીકળી ગયેલ હતા, અને . 17/2 સુધી પરત આવેલ ન હતા. બાદમાં ઘરે આવે ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.