આમ આદમી પાર્ટી દ્વારા અંજાર ના લોકો ને જાગૃત થવા અપીલ કરવામાં આવી

Pgvcl દ્વારા મેગા ઝુંબેશ નામે સામાન્ય માણસો નાના વેપારીઓ ના નજીવા રૂપિયા બાકી હોય કનેક્શન કાપવામાં આવે છે તો મુખ્ય પ્રશ્ન એ છે અંજાર નગર પાલિકા ના કરોડ રૂપિયા બાકી છે એનું કનેક્શન ક્યારે કાપવામાં આવશે
આ બાબત એ આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ pgvcl અધિકારી ને રજુઆત કરવામાં આવી 25 તારીખ મેગા ઝુંબેશ મા પહેલાં પાલિકા નું કનેક્શન કાપવામાં આવે ત્યારે બાદ સામાન્ય લોકો પર કાર્યવાહી કરવામાં આવે ,,,
આ રજુઆત મા જીલ્લા મહામંત્રી ગજરાજસિંહ એસ રાણા શહેર મહામંત્રી લાભુ મહારાજ તેમજ યુવા આગેવાન પીયૂસ ભાઈ હાજર રહ્યા