વડોદરામાંથી નકલી નોટ છાપવાનો કારસો ઝડપાયો : બેની ધરપકડ

image-175

copy image

copy image

વડોદરામાંથી નકલી નોટ છાપવાના રેકેટ ઝડપાયો….

વડોદરાના સાવલી તાલુકાના આસોજ મકાનમાં ચાલતા નકલી નોટ છાપવાના રેકેટનો કરાયો પર્દાફાશ….

સાવલી તાલુકાના આસોજ ગામના સીમ વિસ્તારમાં ખેતરના મકાનમાં ચાલી રહ્યો હતો નકલી નોટ છાપવાનો કારસો…

આ કાર્યવાહી દરમ્યાન  બે પરપ્રાંતીય શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે….