કંડલા વિસ્તારમાં સીએસએફ દ્વારા મજૂરોને શા કારણે માર મારવામાં આવ્યો ?

મોડી રાત્રે ઘાયલ મજૂરોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું

શા કારણે સીએસએફ દ્વારા મજૂરોને માર મરાયો એ શું ઘટના બની એ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે

સોશિયલ મીડિયામાં ઘાયલ મજૂરોના વિડીયો વાયરલ થતા સ્થાનિક લોકોમાં રોષ