વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતાં ઇસમની પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જિલ્લા કલેક્ટર સાહેબના સહયોગથી જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા સુચના કરેલ જે સુચના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરતાં ઇસમ હરી હરજી ગઢવી ઉ.વ.૪૨ રહે-મુળ કોટાયા તા.માંડવી હાલે રહે-ધવલનગર-૨, માંડવી-કચ્છવાળા વિરૂધ્ધમાં તેના ગુના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ.શીણોલ સાહેબનાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત આરોપી વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પાસા હેઠળ અટકાયત કરી મજકુર ઇસમ હરી હરજી ગઢવીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ. જે આધારે પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અટકાયતીને શોધી કાઢવા કરેલ સુચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા અટકાયતીને શોધી પકડી લાવી તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ અટકાયતીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવા સારૂ તજવીજ કરેલ છે.
સામાવાળા હરી હરજી ગઢવી વિરુધ્ધ દાખલ થયેલ ગુના:-
- મુંદરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૧૩૯૮/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ ની કલમ ૬પ (એ)(ઈ). ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ
નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૦૧૩૧/૨૩ પ્રોહી કલમ ૬૫ ઇ.૯૮ (૨).૮૧ મુજબ
- કોઠારા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૦૯/૨૦૨૨ પ્રોહી ક-૬૫ એઇ.૬૫(૧)(બી).૮૧ મુજબ
- કોઠારા પો.સ્ટે. ચે.કે. ન-ચે.કે.નં-૧૨/૨૦૨૨ પ્રોહી ક-૯૩ મુજબ
- ગઢશીશા પો.સ્ટે. ચે.કે.ન-ચે.કે.નં-૫૮/૨૦૨૧ પ્રોહી ક-૯૩ મુજબ
- ગઢશીશા પો.સ્ટે. ચે.કે. નં-ચે.કે.નં-૮૭/૨૦૨૦ પ્રોહી ક-૯૩ મુજબ
- ગઢશીશા પો.સ્ટે. ચે.કે.ન-ચે.કે.નં-૧૪/૨૦૧૯ પ્રોહી ક-૯૩ મુજબ
- ગઢશીશા પો.સ્ટે. ચે.કે. નં-ચે.કે.નં-૨૧/૨૦૧૭ પ્રોહી ક-૯૩ મુજબ
- ગઢશીશા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૩૩/૨૦૧૬ પ્રોહી ક-૬૫ એઇ.૬૫(૧)(બી).૮૧.૧૧૬બી મુજબ
- માંડવી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૦૨૬/૨૦૧૫ પ્રોહી ક-૬૫ એઇ.૬૫(૧) (બી),૮૧ મુજબ
- માંડવી પો.સ્ટે. પ્રોહી ગુ.૨.નં-૧૦૫/૨૦૧૫ પ્રોહી ક-૬૫ એઇ.૬૫(૧)(બી).૮૧ મુજબ
- ગઢશીશા પો.સ્ટે. પ્રોહી ગુ.૨.નં-૦૪૬/૨૦૧૫ પ્રોહી ક-૬૫ એઇ,૬૫(૧) (બી).૮૧ મુજબ
- ગઢશીશા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૦૪૭/૨૦૧૫ પ્રોહી ક-૬૫ એઇ, ૬૫ (૧) (બી),૮૧ મુજબ
- માનકુવા પો.સ્ટે. પ્રોહી ગુ.૨.નં-૫૦૪૨/૨૦૧૪ પ્રોહી ક-૬૫ એઇ. ૬પ (૧) (બી),૮૧ મુજબ
- ગઢશીશા પોસ્ટે, ચે.કે. નં-ચે.કે.નં-૦૭/૨૦૧૪ પ્રોહી ક-૯૩ મુજબ
ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે એન. સી.કેસ નં-નં-૫૬/૨૦૧૪ આઇ.પી.સી.ક-૩૨૩,૫૦૪ મુજબ
♦ પાસા દરખાસ્તનું સુપરવિઝન કરનાર :-
- પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ
પાસા દરખાસ્ત તૈયાર કરનાર :-
- એ.એસ.આઇ. મયુરધ્વજસિંહ એસ.રાણા
- અટકાયતીને પકડવાની કામગીરી કરનાર : –
- પો.હેડ.કોન્સ. મુળરાજભાઇ ગઢવી
- પો.હેડ.કોન્સ. લીલાભાઇ દેસાઇ