મિડલ ઈસ્ટમાંથી ભારતીય LPG જહાજ કચ્છના બંદરે પહોંચ્યું

image-182

ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતીય નૌકાદળનું ‘ઓપરેશન એસ્કોર્ટ’ સફળ બન્યું

ઇન્ડિયન નેવીના 3 યુદ્ધ જહાજોની કડક સુરક્ષા સાથે LPG જહાજ કચ્છના પોર્ટ પર પહોંચ્યું

‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ જહાજો મારફતે કુલ 92,700 મેટ્રિક ટન રાંધણ ગેસ પહોંચશે

મુન્દ્રા પોર્ટ પર 20 હજાર મેટ્રિક ટનનો જથ્થો ખાલી કરાયા બાદ બાકીનો જથ્થો મેંગલોર રવાના થશે

‘શિવાલિક’ મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે અને ‘નંદા દેવી’ આવતીકાલે ગુજરાતના અન્ય પોર્ટ પર પહોંચશે

વિશાળ LPG કાર્ગો ખાલી કરવા માટે કચ્છના બંદરો પર યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવાઈ

એલપીજી ગેસના મોટા જહાજો આવતા દેશમાં એલપીજી ગેસની અછતની સમસ્યાનો અંત આવશે