મુંદ્રાના મોટા કપાયાથી પ્રાગપર ચોકડી વચ્ચે આધેડની લાશ મળી આવતા ચકચાર

dead body.0

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ મોટા કપાયાથી પ્રાગપર ચોકડી વચ્ચે અજાણ્યા આધેડની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુન્દ્રાના મોટા કપાયાથી પ્રાગપર ચોકડી વચ્ચે અંદાજિત 35 થી 40 વર્ષીય અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી. આ શખ્સની ઓળખ કરવા માટે મુંદ્રા પોલીસે છાનબીન સહિત અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.