ગાંધીધામના કિડાણા ગામના તળાવમાં યુવાન ડૂબ્યો

તળાવમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતાં દોડધામ

આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયી ગયા

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી

ફાયર વિભાગની ટીમે ડૂબી ગયેલ યુવાનની શોધખોળ હાથ ધરી મૃતદેહ બહાર કાઢયો