યોગ ક્લાસની આડમાં નકલી નોટનું સામ્રાજ્ય : ગુરુની ગાડીમાંથી નીકળી પડી કરોડોની નકલી નોટો
copy image

યોગ ક્લાસની આડમાં નકલી નોટનું સામ્રાજ્ય ઝડપાયું…..
સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીના આશ્રમની ગાડીમાંથી નકલી નોટો નીકળી પડી….
સુરતમાં 2 કરોડની બોગસ કરન્સી છાપી હોવાના અહેવાલ….
પહેલી જ ડીલ કરવામાં અમદાવાદ આવ્યા અને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા….
યોગગુરુના આ ષડયંત્રનો થયો પર્દાફાશ : છની થઈ ધરપકડ….