ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા 20.5 ટન લીલી મકાઈનો ઘાસચારો નિરણ કરાવવામાં આવેલ

ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા ગોપાલ ચીક્કી વાળા ,નિર્મલાબેન અમૃતલાલ ગાંધી ,જય ઓધવરામના બાપાના ભક્તો આ બધા દાતાઓના સહયોગથી મુન્દ્રા તાલુકાનામોટી ભુજપુર ગામની પાંગળાપોળ ખાતેના ગૌવંશોને સાડા વીસ ટન લીલી મકાઈનો ઘાસચારો નિરણ કરાવવામાં આવેલ જેમાં દાતા પરિવારો સાથે  દક્ષનાથ હિરેનનાથ , ,તપસ્ય પટેલ , પરેશ ,રીશી અને સૌમ્ય માહેશ્વરી ,સમિત ઠક્કર ,સચીન ગણાત્રા , શંભુકાકા ,નવીન ગાંધી ,જયેશ ઠક્કર ,પંકજકુમાર વ્યાસ અને પાંગળાપોળના ગૌપાલકોની જહેમતથી સંપન્ન કરવામાં આવેલ આ નિરણ કાર્ય