ભુજ શહેરની જૂની રાવલવાડીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ખેલીને ઝડપી પાડતી એલસીબી

copy image

copy image

ભુજ શહેરની જૂની રાવલવાડીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ખેલીને ઝડપી પાડતી એલસીબી સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર   એલસીબીએ બાતમીનાં આધારે જૂની રાવલવાડીમાં હનુમાનજી મંદિરની બાજુમાં ધનજી દેવજી જેપારનાં મકાનના આંગણામાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા પાંચ (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 17,300 તથા પાંચ મોબાઈલ કિં. રૂા. 11,500 એમ કુલ્લે રૂા. 28,800ના મુદ્દામાલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે જુગારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.