વરસામેડીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

sus

copy image

copy image

વરસામેડીમાં 22 વર્ષીય યુવાન ગત તા. 29ના રાત્રિના સમયે ગળે ફાસો ખાઈ જીવ ટૂંકાયું હતું મળતી માહિતી અનુસાર હતભાગી યુવાન ઈરફાને  કોઈ અગમ્ય કારણોસર  દુપટ્ટા વડે  ગળાફાંસો ખાઈ  પોતાની જીવનરેખા ટૂંકાવી હતી .બનાવ અંગેની  વધુ છાનબીન પોલીસે હાથ ધરી છે