નખત્રાણાના મોરગરમાં 22 વર્ષના યુવાન ગળેફાંસો ખાઈ જીવ દીધો

susaiid

copy image

copy image

નખત્રાણાના મોરગરમાં 22 વર્ષના યુવાન નીતિનસિંહ આમરજી રાઠોડે ગત તા. 29/3ના સાંજેથી બીજા દિવસની સવાર સુધી કોઈ અગમ્ય કારણોસર ગામમાં આવેલા તળાવ પાસે મીઠી જારના ઝાડ પર રસ્સા વડે ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો બનાવ અંગે પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.