સોશિયલ મીડિયામાં થયા નવા સુધારા

copy image

copy image

સોસિયલ મીડિયાના  મંચો તમારા ડેટાને ડેટાને ડિલિટ કરી શકશે નહીં. નાણા, વેરા કે તપાસને લગતો ડેટા પણ સુરક્ષિત રાખવો પડશે. 

સરકાર હવે દરેક વ્યક્તિગત પોસ્ટ પર નજર રાખશે અને તેને કોઈ પોસ્ટ અયોગ્ય લાગશે તો એ પોસ્ટ બ્લોક કરી શકશે.

અત્યાર સુધી એવું હતું કે કોઈ યુઝરે એક પ્લેટફોર્મ પર કોઈ ખોટી કે અયોગ્ય પોસ્ટ કે વીડિયો મૂક્યા છે તો તેના માટે એ પ્લેટફોર્મ અને કંપનીને જવાબદાર ઠરાવી શકાતી નહીં પણ હવે એ કવચ હટી શકે છે

અયોગ્ય પોસ્ટ ઓછી થઈ જશે પણ સાથે જ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને આક્ષેપ કર્યો છે કે સરકાર સેન્સરશિપ ઈચ્છે છે.