ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું એલાન જાહેર

copy image

copy image

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું એલાન જાહેર થયું છે. ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ કરેલી જાહેરાત અનુસાર , 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9992 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ ઈવીએમ થી મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી થશે.