ભારાપર તા ભુજ ખાતે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

તા.14/04/2026 ના રોજ ભારાપર તા ભુજ ખાતે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામ ના તમામ લોકો જોડાયા હતા સવાર થી સાજ સુધી ભારાપર બસ સ્ટેશન પર સરબત વિતરણ કરવામાં આવેલ હતી પછી સામૈયા સાથે નીકળ્યા હતા બાદ ગામ ના મોભી અને સ્ટુડન્ટ ને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું બાદ જમણવાર નું આયોજન કરવામાં આવ્યું હતું
કુંભાર લતીફભાઈ
હિતેશ દેવશી પિંડોરીયા
સૈયદ વસીમ શાહ
રાયમા ઇકબાલભાઈ
રાયમા હાજી ગફુર
થેબા ગફુરભાઈ
રાયમા અજીજભાઈ
કુંભાર હાજી હુસૈન
થેબા સુલેમાન
ચાકી અબ્દુલ્લા
ચાકી ફાઇમ ભુજ
રાયમા રફીક ભાઈ
ગામ લોકો હાજર રહ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
રમેશભાઈ આયડી
રાજાભાઈ રોશિયા
ઈન્દ્રજીત માયાભાઈ ચાવડા
લક્ષ્મણભાઈ પંડયા
લક્ષ્મણભાઈ આયડી
વિશાલભાઈ આયડી
નિખિલ પુંજાભાઈ આયડી
ધર્મેશ દેવજીભાઈ આયડી
આયોજન કરતા રહ્યા હતા