ડો બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું

ડો બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજાર મધ્યે ડો બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું કોટડાથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા, બીજી રેલી પશુડા થી પ્રસ્થાન થઈ હતી જે બંને રેલી લાખાપર સાથે થઈ અંજાર દબડા સંયુક્ત રેલી થઈ ગંગા નાકા,બાર મીટર રોડ,દેવરી નાકા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરવામાં આવ્યું હતું અને આગેવાનો ના હાથે કેક કાપવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું આયોજન ઓલ ઇન્ડિયા એસી એસટી માઈનોરીટ મહાસંધ, બહુજન અમી કચ્છ, ભીમ અમી કચ્છ અને ડો બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ અંજારના જખુભાઇ મહેશ્વરી, હમીરભાઇ શામળિયા, મંગલભાઈ ડુગડીયા,હરીભાઇ પરમાર, બાબુભાઈ મેરિયા, વાલજીભાઇ ડુંગરિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે લખનભાઇ ધુઆ એ સામાજીક એકતા પર ભાર મુકવા જણાવ્યું હતું,ગીતાબેન ડુંગરિયા, થાવરભાઈ ડુગડીયા, નારણભાઈ મકવાણા,નવીન મહેશ્વરી, મોહનભાઈ મહેશ્વરી, ડાયાભાઇ રાઠોડ, ભીમજીભાઈ બોચીયા, મયુરભાઈ મહેશ્વરી,ભીમજીભાઈ ધેડા, મોહનભાઈ ફુફલ, જગદીશભાઈ નોરીયા, મુકેશભાઈ શામળિયા,ડાયાભાઇ ફુફલ, રાણાભાઇ માસ્તર, મોહનભાઈ શેખવા , મનોજભાઈ વિસરીયા,ગોપાલભાઈ મેરિયા,માવજીભાઈ ડુગળીયા , દિપકભાઈ ધુઆ,નારણભાઈ ધુઆ, જયેશભાઇ મહેશ્વરી,મંગલભાઈ ફુફલ , રમેશભાઈ દાફડા,અરવિંદભાઈ મહેશ્વરી, વસંતભાઈ બારોટ,અરવિંદભાઈ વાધેલા, કાનજીભાઈ રાઠોડ, હરીભાઇ બગડા ,ખીમજીભાઈ ફફલ,સી એમ લોચાણી, કલ્પેશ મેરિયા , રાઠોડ સાહેબ, કાન્તિભાઈ આદીવાલ,વગેરે સામાજીક આગેવાનો ભવ્ય રેલીમાં જોડાયા હતા .