Skip to content
પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શિકારપુર પાસે છપરા બિહાર હાઇવે હોટલ પાસેથી અડધા કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. બાતમીના આધારે એલસીબૌએ આ દરોડો પાડ્યો હતો. પાલીસે ટ્રકમાં રહેલા ડ્રાઈવર અને ર્કિંલનરનીં ધરપકડ કરી છે.ટ્રકમાંથી પોલીસે કુલ 46 લાખ 41 હજાર 600 રૂપિયાની કિંમતની અંગ્રેજી શરાબની 750 ની 8208 નંગ બોટલ અને 180(ક્વાર્ટરીપા)ની 14 હજાર 304 નંગ બોટલ જપ્ત કરી છે. દસ લાખની ટ્રક, બે મોબાઈલ, આરોપીઓ પાસેથી મળેલી 14 હજારની રોકડ વગેરે મળી પોલીસે ફુલ 56.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે… ઝડપાયેલાં આરોપીમાં ગુરદિપર્સિઘ અત્તરર્સિઘ બસીઠ (ઉ,વ.42), યશપાલર્સિઘ ઈશરસિંઘ બસીઠ (ઉ.વ.40, રહે, બંને રાજૉરી, કારમીર)નો સમાવેશ થાય છે. પોલીસે લુધિપાણાના ટ્રકમાલિક અને વિદેશી દારૂ મોકલનાર અને મ…ગાવનાર અજાણ્યા શખ્સો વિરુધ્ધ સામખિપાળી પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે.