ભુજ તાલુકાના કુકમા ગામમાં ફૂડ વિભાગ દ્વારા નાસ્તાની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું…

image-202

ભુજ તાલુકાના કુકમા ગામમાં ફૂડ વિભાગ દ્વારા નાસ્તાની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું. સ્વચ્છતા અને ગુણવત્તા અંગે વેપારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી. નિયમોનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ. ઉલ્લેખનીય છે કે ભુજના લોડાઈ ગામે પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનીગની ઘટના સામે આવી હતી…ફૂડ અધિકારી અમિત પટેલ તેમજ વી એમ બરંદા સહિત નો સ્ટાફ સયુંકત કામગીરી કરવામાં આવી