કચ્છમાં સતત ચોથા દિવસે મળ્યા ડ્રગ્સના પેકેટ:સુરક્ષા એજન્સીઓ સતર્ક, 4 દિવસમાં 47 પેકેટ જપ્ત

લખપતના સુગર બેટ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા bsf ના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ 10 પેકેટ મળી આવ્યા. બિનવારસું ડ્રગ્સના પકેટને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલીગ હાથ ધરી છે કચ્છમાં છેલ્લા ચાર દિવમાં માદક પદાર્થના કુલ 47 પેકેટો જપ્ત કરાયા છે. મળી આવતા ડ્રગ્સના પેકેટોને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. તેમજ તપાસ ને વધુ સઘન બનાવી છે. કચ્છના દરિયાઈ વિસ્તારોમાં હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.