ગુજરાતના પોરબંદરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો ;12 વર્ષના કિશોરે 4 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

copy image

copy image

ગુજરાતના પોરબંદરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ત્યારે 12 વર્ષના કિશોરે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર પોરબંદરના ઉધ્યોગ વિસ્તારમાં પાડોશમાં રહેલા 12 વર્ષના કિશોરે 4 વર્ષની કિશોરીને પોતાના હવસનો શિકાર બનાવી હતી. બાળકીની તબિયત નાજુક બનતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. આ ઘટના બાબતે બાળકીને ન્યાય મળે તે માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે.