લખપતના પાનધ્રો- ફુલરા વચ્ચે દીપડાનો હુમલો

લખપતના પાનધ્રો- ફુલરા વચ્ચે દીપડાનો હુમલો ઘોડા પર દીપડાએ કર્યો હુમલો મેડિકલ ટિમ દ્વારા ઘોડાની સારવાર કરાઈ રાત્રીના સમયે 2 દીપડા દેખાતા સ્થાનિકોમાં ભય સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ વન વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી કામગિરી કરી છેલ્લા એક વર્ષથી અહીં દીપડાની હાજરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું દીપડા ને પકડવા વનવિભાગ દ્વારા પાંજરા પણ મુકાયા છે માનવ પર હુમલો કરે તે પહેલાં પાંજરે પુરાય તેવી સ્થાનિકોની માંગ