વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશ વાસીઓને અપીલ
copy image

વૈશ્વિક આર્થિક અને ઈંધણ સંકટ વચ્ચે PM મોદીની દેશવાસીઓને ખાસ અપીલ
જ્યાં શક્ય હોય ત્યાં Work From Home ને પ્રાથમિકતા આપો
એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળો
પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રોમાં મુસાફરી કરો અને કારનો ઓછો ઉપયોગ કરો
પાર્સલ મોકલવા માટે રેલવેનો વધુ ઉપયોગ કરવા અપીલ
ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરવા અપીલ
રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવા અને કુદરતી ખેતી તરફ આગળ વધો
વિદેશી બ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો અને સ્વદેશી અપનાવો
એક વર્ષ સુધી વિદેશ યાત્રા ટાળવા અપીલ
વિદેશી મુદ્રા બચાવવા દેશવાસીઓને સહયોગ આપવા અપીલ
“ભારતમાં પૂરતા તેલના કૂવા નથી” : PM મોદી
વૈશ્વિક અસ્થિરતા અને વધતી આયાત વચ્ચે દેશહિતમાં મોટી અપીલ