ભુજ ની નવી મેન્ટલ હોસ્પિટલ ના ગેટ પાસે રખડતા ઢોરો નું આતંક

ભુજ ની નવી મેન્ટલ હોસ્પિટલ ના ગેટ પાસે રખડતા ઢોરો નું આતંક રાહદારીઓ ના જીવ અધ્ધર ત્યાં હાજર લોકો એ બતાવ્યું એક કલાક સુધી જંગ જારી હતી તયા જુની મેન્ટલ હોસ્પિટલ પાસે પણ એજ તકલીફ છે કોઈ ઘટના બને તે પહેલાં નગર નિગમ દયાન આપે તેવી વિનંતી કેમકે બાજું માં ટીબી અને આયુષ હોસ્પિટલ અને સ્માર્ટ બજાર તેમજ અન્ય સરકારી કચેરીઓ પણ છે જેના લીધે સતત પબ્લીક ની અવર જવર પણ ચાલુ જ હોય છે