આત્માહત્યા કરવા માટે મજબુર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા બે માસ થી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબપશ્ચિમકચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિશ્વા શાહ સાહેબ નાઓ દ્વારાપશ્ચિમ કચ્છ જીલ્લામાં કોઈ શરીર સંબધી કે મિલકત સંબંધી બનાવો ના બને તે માટે સતત પેટ્રોલીંગ રાખવા તથા આવા બનાવો સંબધે ત્વરીત કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ના પો.ઇન્સ. શ્રી એ.એમ હેરમાં સાહેબનાઓ દ્વારા ભુજ શહેર શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૬૦૨૦૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૧૦૮,, ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪,તથા ગુજરાત નાણા ધીરનાર અધીનિયમ સને-૨૦૧૧ની કલમ ૪૨(એ),૪૨(ડી) મુજબના ગુના કામેના આરોપી અટક કરવા ઉપર બાકી હોય જે કામે ત.ક.અ પો.સબ ઇન્સ. શ્રી એમ.એચ પટેલનાઓ આરોપી પકડી પાડવા સારૂ સતત ટેકનીકલ અને હ્યુમન સોર્સીસથી એક્ટિવ હોય જે અન્વયે પો.સબ.ઈન્સ એમ.એચ.પટેલ સાહેબને ખાનગી બાતમી હકિકત મળેલ કે સદર ગુનાના બે આરોપી હાલે મુન્દ્રા ખાતે હાજર છે જેથી ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેના પો.હેડ કોન્સ નરેન્દ્રસિંહ પ્રેમસંગ જાડેજા તથા ભરતભાઈ કાનાજી માજીરાણા તથા અરવિંદભાઈ ધીરાભાઈ વણકર નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકિકતની સમજ કરી જરૂરી વર્કઆઉટ કરીને બન્ને આરોપીને પકડી પડ્યા હતા
પકડાયેલ આરોપીનું નામ સરનામું
૧) ખલીલ મોહમદ ઉર્ફે લાલી મુસ્તફા અંસારી
૨) ઇમરાન ઉર્ફે એલો ઝાફર સમા રહે, બન્ને મેંન્ટલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરીયા ભુજ
આરોપી વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓ
ખલીલ મોહમદ ઉર્ફે લાલી મુસ્તફા અંસારી વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ
ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે ખાતે
(૧) એ પાર્ટ ગુ.ર.નં.૦૪૮૭/૨૦૨૨ આઈ.પી.સી કલમ ૩૨૪, ૩૨૩, ૨૯૪(બી), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૨) એ પાર્ટ ગુ.ર.નં.૧૯૦૭/૨૦૨૧ આઈ.પી.સી કલમ ૩૮૭, ૩૨૪, ૫૦૬(૨), ૩૯૪(બી), ૧૧૪,
જી.પી.એક્ટ કલમ ૧૩૫, મુજબ
(૩) સી પાર્ટ ગુ.ર.નં. ૦૬૩૫/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૬(૧)(બી) મુજબ
(૪) એ પાર્ટ ગુ.ર.નં.૨૪૮/૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૧૭(૨), ૨૯૬(બી), ૧૧૫(૨), ૩૫૧(૩), ૫૪, તથા
જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
ઇમરાન ઉર્ફે એલો ઝાફર સમા વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ
ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે ખાતે
(૧) એ પાર્ટ ગુ.ર.નં.૦૧૨૭/૨૦૧૪ આઈ.પી.સી કલમ ૫૦૪, ૫૦૬(૨) મુજબ
(૨) બી પાર્ટ ગુ.ર.નં. ૦૦૨૯/૨૦૧૭ જુગારધારા કલમ ૧૨ મુજબ
(૩) એ પાર્ટ ગુ.ર.નં.૦૧૯૮/૨૦૧૬ આઈ.પી.સી કલમ ૩૭૯, ૧૧૪ મુજબ
(૪) એ પાર્ટ ગુ.ર.નં.૨૫૬૧/૨૦૨૧ આઈ.પી.સી કલમ ૩૫૪(ડી), ૫૦૬(૨), ૨૯૪(બી), ૧૧૪ મુજબ
(
૫) એ પાર્ટ ગુ.ર.નં.૦૨૯૭/૨૦૨૧ આઈ.પી.સી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૬(૨), ૨૯૪(બી), ગુજરાત રાજ્ય
નાણા ધીરનાર અધિનિયમ કલમ ૩૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૬) એ પાર્ટ ગુ.ર.નં.૦૪૮૦/૨૦૨૨ આઈ.પી.સી કલમ ૩૮૭, ૫૦૭ ગુજરાત રાજ્ય નાણા ધીરનાર
અધિનિયમ કલમ ૩૩(૩), ૪૨(એ) મુજબ
(૭) એ પાર્ટ ગુ.ર.નં.૧૯૦૭/૨૦૨૧ આઈ.પી.સી કલમ ૩૮૭, ૩૨૪, ૫૦૬(૨), ૩૯૪(બી), ૧૧૪, જી.પી.એક્ટ
કલમ ૧૩૫, મુજબ
(૮) બી પાર્ટ ગુ.ર.નં.૦૭૯૦/૨૦૨૩ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૯) સી પાર્ટ ગુ.ર.નં. ૦૬૩૭/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ)(એ) મુજબ
શાંતિ
(૧૦) એ પાર્ટ ગુ.ર.નં.૨૪૮/૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૧૭(૨), ૨૯૬(બી), ૧૧૫(૨), ૩૫૧(૩), ૫૪, તથા सुरक्षा
જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
POLICE
એ.એમ.હેરમાં પો.ઈન્સશ્રી ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે
પો.સબ ઈન્સ એમ.એચ.પટેલ
એ.એસ.આઈ દિલીપસિંહ ભરતસિંહ સિંધવ
પો.હેડ કોન્સ. નરેન્દ્રસિંહ પ્રેમસંગ જાડેજા
પો.હેડ કોન્સ. અરવિંદભાઈ ધીરાભાઈ વણકર
પો.હેડ કોન્સ. ભરતભાઈ કાનાજી માજીરાણા
પો.હેડ કોન્સ. મુકેશકુમાર કાળુભાઈ પટણી
પો.કોન્સ. નાનુભાઈ જીવાભાઈ કરમટા
પો.કોન્સ શ્યામ વિશ્રામ ગઢવી