શહીદ સુખદેવની ૧૧૯મી જન્મ જયંતી વંદના સાથે ઉજવાઈ કેરીના રસનુ વિતરણ કરાયું

શહીદ સુખદેવની 119 મી જન્મ જયંતી વંદના સાથે ઉજવાય. કેરીના રસનો વિતરણ કરાયુંભુજ. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અમર ક્રાંતિકારી શહીદ સુખદેવ થાપર ની આજે૧૧૯ મી જન્મ જયંતી ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે ઉજવવામાં આવી હતી આ તકે પ્રથમ વંદના કાર્યક્રમ અને ત્યારબાદ નાના-મોટા સૌને ઉનાળાને ધ્યાને રાખીને કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યુ હતું જેનો લાભ નાના મોટા થઈને મોટી સંખ્યામાં લાભ લીધો હતો ભારતીય સ્વતંત્રતા ના અમર ક્રાંતિકારી સુખદેવની જન્મ જયંતી એજયુબિલી ગ્રાઉન્ડ પાસે ડોક્ટર પી એન આચાર્યના દવાખાના ની સામે આવેલી પ્રતિમા પાસે આજે ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચ દેના પ્રમુખ સ્થાને વંદનાના કાર્યક્રમ યોજાયો હતો આરંભે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણીએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું આ તકેજૈન સમાજના આગેવાન અને ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક ધીરેનભાઈ લાલન પણ ઉપસ્થિત રહ્યા હતા આજના દિને પ્રાસંગિક પ્રવચન કરતા પૂર્વ નગરપતિ અને જાણીતા ધરાશાસ્ત્રી શંકરભાઈ સત્ય જણાવ્યું હતું કે મોટાભાગની યુવા પેઢી જુદા જુદા નશાઓમાં વ્યસ્ત છે ત્યારે લોકોમાં દેશ-દાઝની ભાવના વધારે પ્ર જવલિત કરવા માટે આવા કાર્યક્રમો જરૂરી ગણાવ્યા હતા. યુવાનોને તેમણે ખાસ શીખ આપી હતી આજના દિને સુખદેવની પ્રતિમાને શંકરભાઈ સચ દેઉપરાંત ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક ધીરેનભાઈ લાલન સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી તેમજ માલશ્રીબેન ગઢવી તેમજ કેરાના માવજીભાઈ વેલજી હલાઈ તેમજ વિનોદભાઈ ચાવડા કેરા ગામના સામાજિક અગ્રણી તનવીર મોરાણી તેમજ સીમાબેન તનવીર મોરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન આજના દીનેઊર્મિશ શંકરભાઈ સચ દે ધારાશાસ્ત્રી હિરેનભાઈ સચ દે અને પુષ્પાબેન શંકરભાઈ સચ દે દ્વારા દ્વારા વિવિધ સેવા કાર્યો કરાયાહતા વિવિધ વિસ્તારોમાં આજે કેરીના રસનું વિતરણ અંકિતાબેન ધોકાઈ રાજુલાબેન શાહ તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ સહિતના વિવિધ સેવા કાર્યોમાં જોડાયા હતા. દરમિયાન આજના દિન એ ટિફિન સેવા અમદાવાદના શ્રીમતી નયનાબેન ઋષિકેશભાઇ પટણી દ્વારા કરવામાં આવી હતી આમ આજે વિવિધ સેવા કાર્યો સાથે સુખદેવ ની જન્મ જયંતી પૂજક ખાતે ઉજવવામાં આવી હતી