ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો કિં.રૂ.૨,૪૫,૦૨૫/- ના પ્રોહી. મુદ્દામાલને પકડી પાડતી નખત્રાણા પોલીસ

image

ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો કિં.રૂ.૨,૪૫,૦૨૫/- ના પ્રોહી. મુદ્દામાલને પકડી પાડતી નખત્રાણા પોલીસ આરોપી: મારુતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેના રજી.નં. GJ 01 KD 2454 વાળીનો ચાલક.

કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારુના WHITE LACE VODKA ના ક્વાટર્સ નંગ-૯૦ જેની કિં.રૂ.૯૯૦૦/ (૨) ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારુની અલગ-અલગ બ્રાંડની બોટલ નંગ-૫૧ જેની કિં.રૂ.૨૯,૮૪૫/ (૩) ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના બીયરના ટીન નંગ-૪૮ જેની કિં.રૂ.૫૨૮૦/ (૪) મારૂતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડીઝાયર ગાડી જેના રજી. નં. GJ 01 KD 2454 ४नी डिं.३.२,००,०००/- એમ કુલ્લે કિં.રૂ.૨,૪૫,૦૨૫/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:- ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા માધુભા જાડેજા તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ તથા પો.કોન્સ. વિપુલભાઇ ચૌધરી તથા નિલેશભાઇ સોલંકી .