20 મેએ ગુજરાતના 35 હજાર મેડિકલ સ્ટોર બંધ, દેશવ્યાપી હડતાળમાં કેમિસ્ટો જોડાશે

image-210

AI generated

AI generated

દેશવ્યાપી હડતાળના એલાન વચ્ચે 20 મે 2026 ના રોજ ગુજરાતના 35 હજાર મેડિકલ સ્ટોર બંધ રહેશે. ગુજરાતના કેમિસ્ટો પણ આ હડતાળમાં જોડાશે. એકલા અમદાવાદના 3000 થી વધુ કેમિસ્ટો હડતાળમાં સામેલ થશે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકારની દવા નીતિઓ અને ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સૂચના: નાગરિકોને વિનંતી છે કે જો તમારી દવા ખાલી થઈ ગઈ હોય તો 20 મે પહેલા લઈ લેજો. ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી. આ હડતાળથી દર્દીઓને હાલાકી ન પડે તે માટે તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ