અંજાર ખાતે બ્રહ્મસમાજ ના સમાજ સેવક અગ્રણી વડીલ શ્રી હીરાલાલભાઈ ગોર સાથે ગૌ સન્માન આહ્વાન અભિયાન

આજ રોજ અંજાર ખાતે બ્રહ્મસમાજ ના સમાજ સેવક અગ્રણી વડીલ શ્રી હીરાલાલભાઈ ગોર સાથે ગૌ સન્માન આહ્વાન અભિયાન તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૬ ના જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે પ્રાર્થના પત્ર આપવાનું છે, તે અંગે અભિયાન ની વિસ્તૃત માહિતી ગૌ ભકત દીપકભાઈ પટેલ આપી,તેઓ સમર્થન માટે હસ્તાક્ષર કર્યા ,તારીખ ૨૭ જુલાઈ ના કચ્છ જિલ્લા માંથી વિશાલ સંખ્યા મા ભૂદેવ પરિવાર જોડાઈ ગૌ માતા ની હત્યા બંધ થાય અને ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય તે માટે હસ્તાક્ષર કરી સહયોગ માટે અપીલ કરી છે