ભુજના હમીસર તળાવમાં લાશ મળતા ચકચાર

image-279

આજ રોજ તારીખ 25/05/2026 ના રોજ સવારે 9:૩૦ વાગ્યા ની આસ પાસ ભુજ નગર પાલિકા ફાયર ટીમ ને કોલ આવતા કે હમીરસર તળાવમાં પાવડી પાસે એક અજાણ્યા વ્યક્તિ ની બોડી દેખાતા સ્થાનિક લોકો તરફ થી ભુજ ફાયર ટીમ ને કૉલ મળતા ભુજ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને બોડી ને બહાર નીકાળેલ

આ કામગીરીમાં
ટીમ લીડર
વિશાલ ગઢવી
વિશાલ ગોર
તેમજ ટ્રેઇની સ્ટાફ જોડાયા હતા