ભુજ તાલુકાના ભારાપર ગામમાં ઈદ ઉલ અઝહા મનાવવામાં આવી હતી

ભુજ તાલુકાના ભારાપર ગામમાં ઈદ ઉલ અઝહા મનાવવામાં આવી હતી જેમાં મોલાના યુસુફ અકબરી એ તકરીર કરી હતી જેમાં તેમણે કહ્યું હતું ઈદ ખાલી જાનવર કુરબાન કરવાનું નથી પોતાને સુધારવાનું હક્ક પર ચાલવાનું પડોસી ગરીબ કુટુંબ બધા નું હક્ક અદા કરવાનું નામ ઈદ છે
પહેલા પોતાની નિયત સાફ કરી પછી તે ઈદ નો હક્કદાર બને છે
સવાર ના 08 વાગ્યે નમાઝ પડવામાં આવી હતી ખૂતબો મોલાના બરકત અલી એ પડાવ્યું હતું મોલાના બરકત સમા મોલાના નુર અહેમદ અને સમાજ ના મોભી અને સૈયદ સાદાત હાજર રહ્યા હતા
બાદ માં બધા ગામ લોકો ગળે મળી એક બીજા ને મુબારક બાદી આપી હતી