મુન્દ્રાના ધ્રબ ગામ પાસે લાગી વિકરાળ આગ

copy image

મુન્દ્રાના ધ્રબ ગામ પાસે લાગી વિકરાળ આગ

ટાયરના વાડામાં આગનો બનાવ

આગના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા

ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી

આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ

આગ શા કારણો સર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી મુન્દ્રાના રાશાપીર સર્કલ પાસે ટાયરના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ આ આગ ના ધુમાડા ના ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ આગ કયા કારણોસર લાગી તે હજી જાણવા મળ્યું નથી આગ કયા કારણોસર લાગી તેની તપાસ ચાલુ છે આ આગને બુઝાવા વિવિધ કંપનીઓના ફાયર ફાઈટર સ્થળ ઉપર પહોંચી ગયા હતા