ભુજ તાલુકા ના થરાવડા ખાતે લાલસાહ પીર નો મેળા નો કોમી એકતા સાથે ઉજવાયો

આ મેળા માં સાંજે જલાલસા બાપુ ના પ્રવચન ત્યાર બાદ દેવરાજ ગઢવી દ્વારા ભજન કવાલી ની રમઝટ બોલાવી હતી .
સાંજ થી લઈ સવાર સુધી આ મેળા માં મોટી સંખ્યામાં સર્વે હિન્દુ મુસ્લિમ લોકો હાજર રહ્યા હતા
આ મેળા ના સાંજે સર્વે લોકો હિન્દુ મુસ્લિમ લોકો એ સાથે મળી ને પ્રસાદી નો પણ લાભ લીધો હતો .
ચક્કર ધમાલ સહિત માં સર્વે થરાવડા ગામ ના હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ મેળા નો આયોજન થરાવડા ગામ ના બાવલા ભાઈ . રમજુ ભાઈ તેમજ કાસમ ભાઈ .ઓસમાણ જસા .સહિત ના સર્વે હિન્દુ મુસ્લિમ સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું .
કોઈ અનિચ્છનીય બનવા ન બને તે માટે પદ્ધર પોલીસ સ્ટાફ પણ ખડે પગે હાજર રહ્યો હતો .