જે કે હોસ્પિટલ સારવાર અર્થ દાખલ કરાયા ત્યારે હોસ્પિટલનાં કપાઉન્ડમાં આધશકિત મેડીકલ સ્ટોર નાં દુકાનમાં આ દોર્દીનાં સગાને દવા આપવાની સવારે ૭:૦૦ કલાકે ના પાડવામાં આવી તેમને પુછતા મેડીકલ સ્ટોરનાં માલિકે જણાવ્યું કે તમે ૨-દિનથી “બહારથી દવાઓ લ્યો છો.ત્યાંથી જલઈલ્યો“ત્યારે આ દર્દીનાં સગાઓ મુશકેલીમાં મુકાઈ ગયા.ત્યારબાદ ૧૦ થી ૧૨ દુકાન ફરયા ત્યારે દવાઓ મળી ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે પણ આ મેડીકલ વાળાએ દવાની ના પાડતા તેમણે પુછયું કે તમે હોલસેલ નાં વેપારી છો કાલે તમે આ જ દવાઆપી આજે કેમ નથી આપતા???ત્યારે તેમણે કહું કે મને જે કે હોસ્પિટલનાં મેડીકલ સ્ટોરના માલિકો નો ફોન આવ્યો કે તમે દવા આપશો એ સારી વાત નથી.અને દવા ન આપવવા ના પાડી.ત્યર પછી દરદીના સગાએ તેમનો મોબાઈલ ફૉન ચાલુ કરી જવાબ લેતા મેડીકલ સ્ટોરવાળા એ મોબાઈલ ઝુટવીમાર મારેલ તો શું આવા ગરીબ નબળા-દર્દીઓને આવી હાલાકી ભોગવી પડે શા માટે???દરદીઓને જયાંથી દવા લેવી હોય ત્યાં લઈ શકે છે. આ મેડીકલ વાળાઓનો જોર-ઝુલમં,હુકમશા માટે મને આ બાબતે કોન આવતા છું મેડીકલ સ્ટોર પહોચ્યો ત્યારે મેડીકલ સંચાલક કહું કે મનેમરજી પડે તો દવા આપીએ અને મરજી ના પડે તો દવા તા આપીએ…આખી તપાસ કરતાં જણાયું કે મેડીકલ સ્ટોરમાં બેઠેલ માણસ એ જ મેડીકલ સ્ટોરનો માલિક હતો.જેના નામનું આ મેડીકલ સ્ટોર ન આ નું લાયન્સ હતું તે વ્યકિત એક–બે દિવસમાં એકા દ,બે વખત હાજરી પુરાવી જતો રહે છે.ફુડ એન્ડ ડ્રગ્સનાં અધિકારીઓનો કોલ કરયો ત્યારે તે ઓકીસ માંથી હેતલબેન મહેતા આવીને તપાસ કરતાં ખબર પડી આ મેડીકલ સ્ટોરનાં બે-માલિકો છે.તેઓ જ આ સ્ટ્રોરમાં બેસે છે.ત્યારે આવેલ અધિકારીએ લેખિતમાં આપવામાં જણાવ્યું કે આખા દિવસમાં કેટલી દવા આપી તેના બીલો મેળવ્યા બાદ જયારે ડૉક્ટર દ્વારા પ્રિસકિપસન પેપર વગર દવાઓ આપવામાં આવતી હતી જેની નોંઘ અંધિકારીએ લીઘી.સોથી ગંભીર બાબત એ જીલ્લાની લગભગ મેડીકલ સ્ટોરમાં જોવા મળે છે કે ફારમાંસ્ટ્રિ ની જે-તે મેડીકલ સ્ટ્રોરમાં હાજરી જોઈએ.તે મેડીકલ સ્ટ્રોર વાળાએ ડોકટરની પ્રિસકિપસન દવા આપી શકે તેના સિવાયની કોઈ પણ વ્યકિત દવા આપી શકે નહિ. તે ફુડ એન્ડ કોસ્મેટીક એકટની કલમ 65/2 મુજબ ગુનો થાય છે.જેમાં ફારમાંસ્ટ્રિ લાયન્સ રદ કરી ગુનો નોધવાની જોગવાઈ છે. તેવી જ રીતે દુકાનના બોડ ઉપર જી.એસ.ટી નંબર પણ લખેલા ન હતા. જે પણ એક ગુનો થાય છે.તેમજ આત દુકાનને ર૪ કલાક લાયન્સ ન હોવા છતાં આ દુકાન રાતે ખુલ્લી રહે છે.જે નિયમ વિરૂધ્ધ છે.