સોશિયલ મીડિયા પર સડયંત્ર કરનાર ભુજના એક ઈસમની ધરપકડ
copy image

બજાર ના ભાવ કરતા ઓછી કીમતે સોનૂ આપવાની સોશિયલ મીડિયા પર સડયંત્ર કરનાર ભુજના એક ઈસમની ધરપકડ કરવામા આવી.સુત્રો માથી મળતી માહિતી મુજબ એલસીબી દ્વારા બાતમી મળતા ભુજના જીલાનીનગરમાંથી એક ઈસમની ધરપકડ કરતા તેના ફોનની ચકાસણી કરતા એક ખોટી આઈડી દ્વારા એન્ટરપ્રાઇઝ ઉપર બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતના ફોટો-વીડિયો અપલોડ કરેલા હતા. તે દરમ્યાન છેતરપિંડી ના પ્રયાસ બાદલ પોલિશ દ્વારા અટકાયત કરવામાં આવી જેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.