માનકૂવામાં 28 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકૂ કર્યુ

copy image

copy image

માનકૂવામાં 28 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકૂ કર્યુ હતું.  માનકૂવાના નવાવાસમાં રહેતા યુવાને ગત સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણે ગળેફાંસો ખાઇ લેતાં જીવ ગુમાવ્યો. તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ આપતા તબીબે મૃત જાહેર કર્યા હતો. આ બનાવ અંગેની આગળ ની વધુ તપાસ માનકુવા પોલિસે હાથ ધરી છે