સમજૂતીથી દુનિયામાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં મદદ મળશે તેવું જણાવતા વડાપ્રધાન..

image-163

copy image

copy image

અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતીનાં એલાનને આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી..

વાતચીતથી એક ટકાઉ અને અંતિમ સમજૂતી થવાની આશા..

સમજૂતીથી દુનિયામાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં મદદ મળશે તેવું જણાવતા વડાપ્રધાન..

આ યુદ્ધથી આર્થિક ઊથલપાથલ થઇ હતી અને અનેક દેશોમાં જાનમાલનું નુકસાન પણ થયું છે.

અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતીનું સ્વાગત થયું..