ચોપડવા નજીક બસમાં બાઇક ભટકાવવાના અકસ્માતમાં ગળપાદરના યુવાનનું મોત નીપજ્યું

acc

copy image

copy image

ચોપડવા નજીક બસમાં બાઇક ભટકાવવાના અકસ્માતમાં ગળપાદરના યુવાનનું મોત નીપજ્યું હતું. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ચોપડવા ના ઓવર બ્રિજ નજીક વિસ્તારમાં એસ.ટી. બસ પાછળથી બાઇક ઘુસી જતાં ગળપાદરના એક યુવાનનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.