મુસ્લિમ શિફા હોસ્પિટલ ભુજ ખાતે દેશના ખ્યાતનામ કાર્ડિયોલોજીની શુભેરછા મુલાકાત

આજરોજ મુસ્લિમ શિફા હોસ્પિટલ ભુજ ખાતે દેશના ખ્યાતનામ કાર્ડિયોલોજી ડો. શાહિદ મર્ચન્ટ સાહેબ લીલાંવતી હોસ્પિટલ મુંબઈના કાર્ડિયો હેડ તેમજ જી.કે. જનરલ હોસ્પિટલ ભુજના માજી. સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ સાહેબ શુભેરછા મુલાકાત લીધી હતી.