રાજસ્થાન મા રુહ કાંપી ઉઠે એવા બનાવમાં 13 વર્ષની માસૂમ દીકરીનું મૃત્યુ

રાજસ્થાન મા રુહ કાંપી ઉઠે એવા બનાવ સામે આવ્યો હતો જેમાં 13 વર્ષની માસૂમ દિકરી પર 32 જેટલા નરાધમોએ દુષ્કર્મ આચરી હવશનો શીકાર બનાવી હતી. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આ બાળકી સાથે પાંચ દિવસ સુધી અનેક હોટેલો મા અધમ કૃત્ય આચરતા પીડા અને વેદના સાથે આઘાત પામતા બાળકીનું મૃત્યુ નિપજેલ છે સવાલ અહી એ આવે છે કે શું તે દીકરીને ન્યાય મળશે કે પછી તેનો ન્યાય ફક્ત કેન્ડલમાર્ચ પૂરતો રહી જશે?